તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત ના કીમ ચાર રસ્તા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એક કન્ટેનર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો હતો અકસ્માત.પહેલા કન્ટેનર કોઈ અજાણ્યા વાહન પાછળ અને લક્ઝરી કન્ટેનર પાછળ અથડાતા ઘટના સ્થળ પર બે જણા ના મોત નિપજ્યા હતા.જ્યારે સારવાર દરમ્યાન વધુ બે લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવે છે.