સ્ત્રીઓ કેટલાક સેક્સ સંબંધી સવાલો પૂછવામાં શા માટે સંકોચ અનુભવે છે….!!!!

 Abtak Media

સંકોચના કારણે સ્ત્રીઓ આ સવાલો પૂછતી નથી અને પછી પરિણામ ભોગવવાનો વારો આવે છે….!!!!

આમને પૂરો વિશ્વાસ છે કે આજે પણ દુનિયાભરમાં એવી સ્ત્રીઓ છે જેના મનમાં સેક્સ સંબંધી અનેક સવાલો હોઈ છે પરંતુ તેને પૂછવામાં સંકોચ અનુભવે છે અને જશે તેની નિરાકરણ ગોતવામાં પણ સફળ નથી રહેતી ત્યાર બાદ તેના વરવા પરિણામોનો સામનો કરવાનો વારો આવે છે.

દરેક સ્ત્રીએ એ વાત સમજવી જોઈએ કે સેક્સ વિષે કઈ પણ વાત કરવી કે તેને લાગતાં કોઈ પ્રશ્નો પૂછવામાં સારમ શેની??? કારણકે જીવનમાં જેમ બીજી વાતો કે વસ્તુ હોઈ છે એમજ સેક્સ પણ લાઇફનો એક ભાગ છે. તો જાણીએ એવા સવાલો વિષે જેને આજે પણ સ્ત્રીઓ પૂછવામાં સંકોચ અનુભવે છે….

જયારે પણ ઓર્ગેઝમની વાત આવે છે ત્યારે માત્ર સ્ત્રીઓની જ ચર્ચા થાય છે, પરંતુ આ બધા વચ્ચે આપણે એ ભૂલી જાય છીએ કે અનેક વાર પુરુષો પણ એવું કરતા હોઈ છે. એક અહેવાલ અનુસાર અમેરિકાના 30% પુરુષો એ એ વાત સ્વીકારી હતી કે તેઓ પણ નકલી ઓર્ગેઝમ સાકરે છે.

પુરુષોના ફેક ઓર્ગેઝમ પાછળનું રહસ્ય પણ એ જ છે કે જે સ્ત્રીઓનું હોઈ છે. આલ્કોહોલની અસર,થાક,સ્ટ્રૅસ અથવા તો કોઈ પણ જાતનું મેડિકેશન પણ તેનું કારણ હોઈ શકે છે.

ઓર્ગેઝમ એટલે ક્લાઈમેક્સ સુધી ન પહોંચવું એવું નથી,કે પછી સેક્સને એન્જોય ન કરવું એવું પણ નથી.એ સંપૂર્ણ રીતે એક સામાન્ય પરિસ્થિતિ છે.તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જે સ્ત્રીઓ એનલ સેક્સ પસંદ કરે છે એની તુલના એ એનલ સેક્સ ના કરતી મહિલાઓમાં ઓછું ઓર્ગેસઝમ અનુભવાય છે.જેનું મુખ્ય કારણ શરીરનો એ ભાગ વધુ સંવેદનશીલ નસો થી ભરેલો હોઈ છે. અને એટલે જ જો તમે પણ એનલ સેક્સનો અનુભવ કર્યો છે તો તે વજાઇનલ સેક્સ કરતા વધુ આનંદદાયી રહ્યું હશે.

સેક્સ સમયે આંતરગર્ભાશય યંત્રને પાર્ટનર દ્વારા ફીલ કરવામાં કોઈ ખતરો નથી અને જો તમે ઇચ્ચો તો એના માટે ડોક્ટરની પણ સલાહ લઇ શકો છો. અને ફરી એ ફિટ કરવી તમને અને તમારા સાથીને અનુકૂળ પણ થઇ શકો છો.

જો તમારો સાથી સેક્સ સમયે આ અંતગર્ભાશય યંત્રને મહેસુસ કરી શકે છે તો તેનો મતલબ એ છે કે તે યોગ્ય રીતે ફિટ નથી થયું અને પાર્ટનરનું પેનીસ વધુ સેન્સેટીવ છે તો તેને એ કોઇલ વધુ ફીલ થાય છે.

સેક્સ દરમિયાન વજૈનમાંથી આવતા અવાજને વજાઈના પાદ કહેવાય છે,અને એવું થવું એ એક સામાન્ય ઘટના છે. ખરેખર તો વજાઇનલ સેક્સ દરમિયાન વજાઈના માંથી આવતો અવાજ એ કુદરતી હોઈ છે અને તેને અવગણી ના શકાય. એવું થાવનું મુખ્ય કારણ એ છે કે સેક્સ સમયે વજૈનની અંદર હવા જાય છે અને તેને પ્રેસર આપી બહાર કાઢવામાં આવે છે એવું થાય ત્યારે કોઈ શરમ અનુભવવાની વાત નથી.

હસ્તમૈથુન એ સામાન્ય હોવાની સાથે હેલ્ધી પણ છે, જયારે પણ માંસરબેશન કે હસ્તમૈથુનની વાત આવે તો માત્ર પુરુષનો જ વિચાર આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે સ્ત્રીઓએ એ ન કરવું જોઈએ. એક અધ્યયન મુજબ 3% સ્ત્રીઓ અઠવાડિયામાં 3 કે વધુ વાર હસ્તમૈથુન કરતી હોઈ છે.પુરુષોની તુલનાએ સ્ત્રીઓ ખૂબ જ પચું હસ્તમૈથુન કરતી હોઈ છે , પરંતુ એ કરવાથી મૂળ પણ સારો થાય છે અને વાજાઇનની સ્ટ્રેન્થ પણ સારી થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com