સિંગાપોરમાં અમેરિકાના રક્ષા સચિવ ડેમ્સ મેટિસને મળ્યા વડાપ્રધાન મોદી

 Abtak Media

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે સિંગાપોરમાં બીજો અને છેલ્લો દિવસ છે.સિંગાપોરમાં આજે પીએમ મોદીએ અમેરિકી રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી. આજે તેઓ અહીં ચૂલિયા મસ્જિદ, શ્રીમરમ્મન મંદિર અને ઈન્ડિન હેરિટેજ સેન્ટરની પણ મુલાકાત લેશે. મેટિસ સાથે મુલાકાત કર્યા પહેલા પીએમ મોદી સિંગાપોરના પૂર્વ વડાપ્રધાન ગોહ ચોક તોંગને પણ મળ્યા હતા.