શું તમે દુનિયાનો સૌથી લાંબો ધોધ જોયો છે… જુઓ વિડીયો

 Abtak Media

આ કોલ્સની સુંદરતા તમારું ચોક્કસપણે મન મોહી લેશે…

ઈગુઆઝુ ફોલ્સ : પ્રત્યેક સેકંડે ૧૭૪૬ ઘનમીટર પાણી વહાવતો આ ધોધ આર્જેન્ટિના અને બ્રાઝિલ વચ્ચે આવેલો છે. આ ધોધ ૨૭૦૦ મીટર પહોળો છે.