વઢવાણ પાસે પુલ ઉપર ચાલીને જતાં યુવાનને બાઈકે હડફેટે લેતા મોત

 Abtak Media
વઢવાણ પાસે પુલ ઉપર ચાલી ને જાતાં મુસ્લિમ યુવાન ને બાઈક નાં ચાલકે હડફેટે લેતા પડી જતા માથા ના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરેન્દ્રનગર ની શી.જે. હોસ્પિટલમા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું
મુસ્લિમ સમાજ મા એઝાઝ ફરીદ ભાઈ મિરઝા ઉંમર વર્ષ ૩૨ નું અકસ્માત મા મોત થતાં સોક નું મોજું છવાય જવા પામ્યુ હતુ.મૃતક એઝાઝ ભાઈ મિરઝા ને એક નાની ૩ વરસ ની દીકરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com