વડોદરા: GSFC ખાતે યોજાઈ રહેલી ચિંતન શિબિરના બીજા દિવસના યોગ સત્રમાં મુખ્યમંત્રી સહિત શિબિરાર્થીઓ જોડાયા

 Abtak Media

વડોદરા જી.એસ.એફ.સી પરિસરમાં યોજાઈ રહેલી 9મી વાર્ષિક ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ યોગાભ્યાસથી થયો.યોગના આ સત્ર માં મુખ્યમંત્રી સહિત સૌ શિબિરાર્થીઓ જોડાયા હતા.