મોરબી : જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને શો કોઝ નોટીસ

 Morbi News

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને પ્રદેશ કોંગ્રેસ દ્વારા શો કોઝ નોટીસ પાઠવવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો કોંગ્રેસના કદાવર નેતાને મળેલી શો કોઝ નોટીસને પગલે ચકચાર મચી છે.

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા શો કોઝ નોટીસ ફટકારાઈ છે કારોબારી ચેરમેનને પક્ષના શિસ્ત ભંગ માટે તેમજ ચુંટણી સમયે પક્ષ વિરોધી ઉરગ રજૂઆત કરી હતી અને આ મામલે તેમણે શો કોઝ નોટીસ આપવામાં આવી હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.