મારી ગાડીનો હું ચોકીદાર

 Abtak Media

પાલતુ પ્રાણી હંમેશા માણસને કોઈને કોઈ રીતે ઉપયોગી બની રહે છે. એમાં પણ ખાસ કરીને કૂતરા જેટલું સમજદાર કોઈ પ્રાણી નથી. ઉપરોકત તસ્વીરમાં દેખાતા કુતરાઓ જાણે પોત પોતાના માલિકની ગાડી હોય તેમ કાર પર બેસી રખેવાળી કરી રહ્યા છે.