પાલીતાણાના કોંગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે અસ્લમ ડેરૈયાની નિમણુંક

 Abtak Media

પાલીતાણા શહેર કોગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટ  ની નવી ટીમ ની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ માયનોરીટી ડીપાર્ટમેન્ટ ના ઉપ પ્રમુખ ડો હાજી હૈયાતખાન બલોચ જીલ્લા કોગ્રેસ અગ્રણી નાનુભાઈ ડાખરા જીલ્લા મહામંત્રી જેરામભાઈ રાઠોડ જીલ્લા મંત્રી નરેન્દ્રસિંહ ગોહીલ જીલ્લા મંત્રી રમેશભાઈ બારૈયા પાલીતાણા નગરપાલિકા ના પુવ પ્રમુખ પ્રવિણભાઈ એમ ગઢવી  શહેર પ્રમુખ કરણશંગ જી મોરી અમાનતબાપુ ચીસ્તી પાલીતાણા યુથ કોગ્રેસ ના પ્રમુખ જીતેન્દ્રસિંહ ગોહીલ સહીત શહેર કોગ્રેસ ના હોદ્દેદારો ચુંટાયેલા નગરસેવકો તાલુકા પંચાયત ના ચૂંટાએલા સભ્યો તેમજ જુદી જુદી સમાજ ના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા ૧ શહેર કોગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટ  ના પ્રમુખ તરીકે અસ્લમ ઈનુસભાઈ  ડેરૈયા .

ઉપ પ્રમુખ તરીકે અકરબરભાઈ હુસૈનભાઈરાધનપરા, ઉપ પ્રમુખ   જાકીરભાઈ તાજભાઈ  ભટ્ટા,ઉપ પ્રમુખ  હસનૈન અનવરઅલીદાઉદાણી ,  ઉપ પ્રમુખ મીલીન્દરસિંહ  કનલસિંહ આન્દ્રેબાવરે,મહામંત્રી જાહીદભાઈ અલારખભાઈ  અવાદી ,મહામંત્રી સરફરાઝ ઈસાકભાઈ સૈયદ ,મહામંત્રી  હુસૈનભાઈ અલારખભાઈ ખોલીયા   પ્રવકતા આરીફભાઈ હનીફભાઈ  ખોખર , મંત્રી અબ્દુલકાદીર આદમભાઈ પરીયાણી , મંત્રી જાગીરભાઈ ઈસાભાઈ મોગલ , મંત્રી ગુલામમુસ્તુફા  જમાલભાઈ મહેતર, મંત્રી ઈરફાન ગુલામઅલી દાઉદાણી , મંત્રી  ઈલજામ બાબુભાઈ બેલીમ ,સહમંત્રી  અફઝલ અબ્બાસભાઈ શાહ  , સહમંત્રી અઝીમઅબ્બાસ અફજલઅલી  દાઉદાણી , સહમંત્રી જબ્બાર ઈસુફભાઈ ડેરૈયા , સહમંત્રી ફિરોઝશાહ નન્નુશાહ પઠાણ , કા  સભ્ય  આફતાબ હનીફભાઈ સૈયદ , કા સભ્ય અલફાઝ આબીદભાઈ ખંભાતી , કા સભ્ય ગોવીદસિંહ સંજયસિંહ લોહાણ ,  કા સભ્ય  આરીફ હારૂનભાઈ બોળાતર આ રીતે પાલીતાણા શહેર કોગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટ ની રચના કરવામાં આવી હતી  તમામ મહાનુભવો દ્વારા નવા વરણી થયેલ હોદેદારો ને શુભેચ્છા પાઠવી હતી