ઠંડક માટે મસાલા છાશ તો પીધી જ હશે પરંતુ આવી નહિં…..!

 Abtak Media

હવે ઘરે બનાવો હોટલ જેવી જ મસાલા છાશ અને પરિવારનું દિલ જીતો….!

 બે વ્યક્તિ માટે મસાલા છાશ બનાવવા માટે……

 સામગ્રી :

  • દહિં – ૧ કપ
  • સંચળ – ૧/૨ ચમચી
  • લીલા મરચાંના ટુકડા – ૨ ચમચી
  • મીઠું – ૧ ચમચી
  • પાણી – ૧/૨ કપ
  • ચાટ મસાલો – ૧ ચમચી
  • કોથમીર સમારેલી – ૧ ચમચી

 કેવી રીતે બનાવશો મસાલા છાશ.

 એક બાઉલમાં દહીં, કોથમીર, મરચું લઇ મિક્સ કરો.

તે મિશ્રણમાં મીઠુ અને સંચળ ઉમેરો

તેમાં પાણી ઉમેરી એકરસ કરો અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરો.

એ છાશને હવે એક ગ્લાસમાં લઇ તેના પર એક ચપટી જેટલો ચાટ મસાલો છાંટી ગાર્નીશ કરી સર્વ કરો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,