કેલેન્ડર ગર્લ્સ Ruhi Singh ની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

 At This Time

કેલેન્ડર ગર્લ્સ Ruhi Singh ની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર Ruhi Singh આ દિવસોમાં પોતાની હોટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરોના કારણે ચર્ચાઓમાં છે. તેમની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.
કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

રુહી સિંહ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસ્વીરો શેર કરી છે, જેમાં અમુકમાં બિકીનીમાં બોડી ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.
કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

તમને જણાવી દઈએ કે, રુહી સિંહ ૧૬ ઓગસ્ટ, ૧૯૯૧ ને જયપુરમાં જન્મી હતી અને તેણે અભ્યાસ સાથે મોડલિંગ શરૂ કરી દીધી હતી.
કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

૧૭ ની ઉમરમાં તે મિસ ટીન દીવા ફાઇનાલિસ્ટ બની હતી. ત્યાર બાદ ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો.
કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

૨૦૧૨ માં રુહી સિંહે અકે ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ વર્લ્ડ બીફોર હર’ કરી હતી, જેણે ઘણા એવોર્ડ્સ પણ મળ્યા હતા.
કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

ત્યાર બાદ તેમને ફિલ્મોને ઓફર્સ મળવા લાગી હતી. કેલેન્ડર ગર્લ્સ અને ઈશ્ક ફોરએવરના બાદ રુહી સિંહ તેમ છતાં રોડ થ્રીલર ‘બોગુ’ થી તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
જુઓ આગળ વધુ ફોટોસ….
કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

કેલેન્ડર ગર્લ્સ રુહી સિંહની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

The post કેલેન્ડર ગર્લ્સ Ruhi Singh ની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ appeared first on વિશ્વ ગુજરાત.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.